કથા સુણી સુણી – અખો

તિલક કરતાં ત્રોપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં;
તીરથ ફરી-ફરી થાક્યા ચરણ, તો યે ન પોહોતો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

અખો

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.