અરધી સદીની વાચનયાત્રા ભાગ – 2

મ્હાંને ચાકર રાખોજી

મ્હાંને ચાકર રાખોજી,
ગિરિધારી લાલ, ચાકર રાખોજી.
ચાકર રહસૂં, બાગ લગાસૂં, નિત ઉઠ દરસન પાસૂં,
વૃંદાવન કી કુંજગલિન મેં, ગોવિંદ-લીલા ગાસૂં.
ચાકરી મેં દરસન પાઊં, સુમિરન પાઊં ખરચી,
ભાવ-ભગતિ જાગીરી પાઊં, તીનો બાતાં સરસી.
મોરમુકુટ પીતાંબર સોહે, ગલે બૈજંતીમાલા,
વૃંદાવન મેં ધેનુ ચરાવે, મોહન મુરલીવાલા.
ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખૂં બારી,
સાંવરિયા કે દરસન પાઊં પહિર કસુમ્બી સારી….
મીરાં

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.