સારસ્વત અનુષ્ઠાન

કવિ નર્મદનાં લખાણોની આનુપૂર્વી
[સંશોધકો માટે]

વિષય ક્રમાંક વર્ષ શીર્ષક
નિબંધ ૧ ૧૮૫0-૫૧ મંડળી મળવાથી થતા લાભ
નિબંધ ૨ ૧૮૫૬ વ્યભિચાર નિષેધક
નિબંધ ૩ ૧૮૫૬ મુઆં પછવાડે રોવા કૂટવાની ઘેલાઈ
નિબંધ ૪ ૧૮૫૬ સ્વદેશાભિમાન
નિબંધ ૫ ૧૮૫૬ નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ
પુસ્તક ૬ ૬-૪-૧૮૫૭ પિંગળ પ્રવેશ
નિબંધ ૭ ૧૮૫૭ સ્ત્રીના ધર્મ
નિબંધ ૮ ૧૮૫૭ ગુરૂ અને સ્ત્રી
પુસ્તક ૯ ૨૫-૪-૧૮૫૮ અલંકાર પ્રવેશ
પુસ્તક ૧0 ૧૮-૫-૧૮૫૮ નર્મકવિતા અંક ૧-૨
પુસ્તક ૧૧ ઓક્ટોબર ૧૮૫૮ નર્મકવિતા અંક ૩
પુસ્તક ૧૨ જુન-જુલાઈ ૧૮૫૮ રસપ્રવેશ
સંવાદ ૧૩ ૧૮૫૮ ભીખારીદાસ – ગરીબાઈ
નિબંધ ૧૪ ૧૮૫૮ કવિ અને કવિતા
નિબંધ ૧૫ ૧૮૫૯ સંપ
નિબંધ ૧૬ ૧૮૫૯ વિષયી ગુરૂ
નિબંધ ૧૭ ૧૮૫૯ ગુરૂની સત્તા
પુસ્તક ૧૮ ૧૮૫૯ નર્મકવિતા અંક ૪-૫-૬-૭-૮
લેખ ૧૯ ૧૮૫૯ દેશ વ્યવહાર વ્યવસ્થા
(માત્ર એક બે પ્રકરણો)
(અર્થશાસ્ત્ર, મરાઠી ઉપરથી ભાષાંતર)
પુસ્તક ૨0 જુલાઈ ઓગસ્ટ ૧૮૬0 નર્મકવિતા અંક ૯-૧0
પુસ્તક ૨૧ ૧૮૬0 દયારામકૃત કાવ્યસંગ્રહ (નાનો)
નિબંધ ૨૨ ૧૮૬0 પુનર્વિવાહ
નિબંધ ૨૩ ૧૮૬0 લગ્ન અને પુનર્લગ્ન
નિબંધ ૨૪ ૧૮૬0 ભક્તિ
નિબંધ ૨૫ ૧૮૬0 સાકાર
પુસ્તક ૨૬ ૧૮૬0 મનહરપદ (મનોહર સ્વામીનાં પદો)
નાટક ૨૭ ૧૮૬0 કૃષ્ણકુમારી (૧લી આવૃત્તિ)
પુસ્તક ૨૮ ૧૮૬૧ નર્મકોશ અંક ૧
કવિતા ૨૯ ૧૮૬૧ ઋવર્ણન
નિબંધ ૩0 ૧૮૬૧ બ્રહ્મતૃષા
પુસ્તક ૩૧ ૧૮૬૨ નર્મકવિતા પુસ્તક ૧ લું
(સાત વર્ષની કવિતાનો સંગ્રહ)
પુસ્તક ૩૨ ૧૮૬૨ નર્મકોશ અંક ૨ જો
પુસ્તક ૩૩ ૧૮૬૨ અંગ્રેજી-ગુજરાતી લઘુકોશ*
પુસ્તક ૩૪ ૧૮૬૩ નર્મકવિતા પુસ્તક ૨ જું
સંવાદ ૩૫ ૧૮૫૯-૬૩ તુલજી-વૈધવ્ય ચિત્ર
કવિતા ૩૬ ૧૮૬૪ હિન્દુઓની પડતી
પુસ્તક ૩૭ ૧૮૬૪ નર્મકવિતા-(નવ વર્ષની કવિતાનો સંગ્રહ)
વર્તમાનપત્ર ૩૮ ૧૮૬૪ ‘ડાંડિયો’ શરૂ કર્યો
પુસ્તક ૩૯ ૧૮૬૪ નર્મકોશ અંક ૩ જો
નિબંધ ૪0 ૧૮૬૪ રણમાં પાછા પગલાં ન કરવા વિષે
પુસ્તક ૪૧ ૧૮૬૫ નર્મગદ્ય પુ. ૧ લું (કવિની છબી સાથે)
પુસ્તક ૪૨ ૧૮૬૫ કવિચરિત્ર
પુસ્તક ૪૩ ૧૮૫0-૬૫ કવિ અને કવિતા અંક ૧-૨-૩
કવિતા ૪૪ ૧૮૫0-૬૫ નર્મગીતાવળી અંક ૧ લો
લેખો ૪૫ ૧૮૫૬-૧૮૬૫ બુદ્ધિવર્ધક ગ્રંથમાં (કુલ ૪૨ છે)
લેખો ૪૬ ૧૮૬૪-૬૫ ડાંડિયો-વર્તમાનપત્રમાં (કુલ વિષયો ૫0 છે)
લેખો ૪૭ ૧૮૫0-૬૫ હેન્ડબીલ, ન્યુસપેપર વગેરે
(કુલ ૮ વિષયો છે)
પુસ્તક ૪૮ ૧૮૬૫ દયારામકૃત કાવ્યસંગ્રહ (મોટો)
પુસ્તક ૪૯ ૧૮૬૫ નર્મવ્યાકરણ ભાગ ૧લો; વર્ણવિવેક.
પુસ્તક ૫0 ૧૮૬૫ સુરતની મુખતેસર હકીકત
(નર્મગદ્ય પુ. ૨જું, અંક ૧ લો)
પુસ્તક ૫૧ ૧૮૬૬ નર્મવ્યાકરણ ભાગ ૨ જો,
ખંડ ૧ લો, શબ્દવિવેક
પુસ્તક ૫૨ ૧૮૬૬ નર્મકોશ અંક ૪ થો
પુસ્તક ૫૩ ૧૮૬૬ નાયિકા વિષય પ્રવેશ
પુસ્તક ૫૪ ૧૮૬૬ મારી હકીકત
(નર્મગદ્ય પુ. ૨ જું, અંક ૨ જો)
પુસ્તક ૫૫ ૧૮૬૬-૬૭ નર્મકવિતા
(અગિયાર વર્ષની કવિતાનો સંગ્રહ)
નિબંધ ૫૬ ૧૮૬૭ મેવાડની હકીકત
નિબંધ ૫૭ ૧૮૬૮ સજીવારોપણ
નિબંધ ૫૮ ૧૮૬૮ સ્ત્રી કેળવણી
નિબંધ ૫૯ ૧૮૬૮-૬૯ ગુજરાતીઓની સ્થિતિ
નિબંધ ૬0 ૧૮૬૯ કેળવણી વિશે
નિબંધ ૬૧ ૧૮૬૯ કુળ મોટપ
નિબંધ ૬૨ ૧૮૬૯ ઉદ્યોગ અને વૃદ્ધિ
નિબંધ ૬૩ ૧૮૬૯ સુખ
નિબંધ ૬૪ ૧૮૭0 રામાયણનો સાર
પુસ્તક ૬૫ ૧૮૭0 નર્મકવિતા પુ. ૨ જું, ગ્રંથ ૩ જો,
૧૮૬૯ ના જુનથી તે ૧૮૭0ના મે સુધીની કવિતાનો સંગ્રહ
નિબંધ ૬૬ ૧૮૭0 મહાભારતનો સાર
નિબંધ ૬૭ ૧૮૭0 ઇલિયડનો સાર
નિબંધ ૬૮ ૧૮૭0 મહાપુરૂષોનાં ચરિત્ર
પુસ્તક ૬૯ ૧૮૭0 નર્મકથાકોશ
પુસ્તક ૭0 ૧૮૭0 નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત (રીત કથન સાથે)
પુસ્તક ૭૧ ૧૮૭૨ પ્રેમાનંદકૃત દશમસ્કંધ (સંપાદન)
પુસ્તક ૭૨ ૧૮૭૩ નર્મકોશ(મોટો)
પુસ્તક ૭૩ ૧૮૭૪ નર્ગગદ્ય (કવિએ સંપાદિત કરેલી શાલેય આવૃત્તિ)
પુસ્તક ૭૪ ૧૮૭૫ નર્મગત્તિ (મહિપતરામે સુધારેલી સરકારી આવૃત્તિ)
પુસ્તક ૭૫ ૧૮૭૪ મહાદર્શન ૧ લું
(જગતના પ્રાચીન ઇતિહાસનું સમગ્ર દર્શન)
પુસ્તક ૭૬ ૧૮૭૧-૭૪ રાજ્યરંગ ભા. ૧
જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ
પુસ્તક ૭૭ ૧૮૭૫ પ્રેમાનંદકૃત નળાખ્યાન (સંપાદન)
નાટક ૭૮ ૧૮૭૬ રામજાનકીદર્શન
પુસ્તક ૭૯ ૧૮૭૬ રાજ્યરંગ ભાગ ૨
નિબંધ ૮0 ૧૮૭૬ આર્યદર્શન
(સુરત આસો સુદ ૧0 સં. ૧૯૩૨)
નાટક ૮૧ ૧૮૭૮ દ્રૌપદીદર્શન
નાટક ૮૨ ૧૮૭૮ સીતાહરણ નાટક
નિબંધ ૮૩ ૧૮૭૯ ધર્મ જિજ્ઞાસા (આર્યજ્ઞાનવર્ધકમાં)
હસ્તપત્ર ૮૪ ૧૮૭૯ ગ્રહણકાળ
નાટક ૮૫ ૧૮૮૧ શ્રી સારશાકુન્તલ
નિબંધ ૮૬ ૧૮૮૧ સામાજિક તથા સનાતન ધર્મ સ્થિતિ
નિબંધ ૮૭ ૧૮૮૧ લગ્ન
નિબંધ ૮૮ ૧૮૮૧ દેશાભિમાન
નિબંધ ૮૯ ૧૮૮૧ સુધારો અને સુધારાવાળા
નિબંધ ૯0 ૧૮૮૧ બુદ્ધિ
નિબંધ ૯૧ ૧૮૮૧ સ્વદેશાભિમાન
નિબંધ ૯૨ ૧૮૮૨ જૂની ગુજરાતી ભાષા
પુસ્તક ૯૩ ૧૮૮૨ શ્રીમદ્ભગવતગીતા ભાષાંતર
નિબંધ ૯૪ ૧૮૮૨ આર્યોત્કર્ષ
નિબંધ ૯૫ ૧૮૮૩ જ્યુરીશડીક્શન બીલ
નિબંધ ૯૬ ૧૮૮૪ મુક્તિતંત્ર
પુસ્તક ૯૭ ૧૮૮૬ ધર્મવિચાર
(ગુજરાતી પત્રમાં લખાયલા લેખોનો સંગ્રહ)
નાટક ૯૮ ૧૮૮૬ બાળકૃષ્ણ વિજય નાટક*
પુસ્તક ૯૯ ૧૮૮૭ કાઠિયાવાડ સર્વ સંગ્રહ (મૃત્યુ બાદ સરકારે બહાર પાડયો. ભાષાંતર)
પુસ્તક ૧00 ૧૮૮૭ ગુજરાત સર્વસંગ્રહ (મૃત્યુ બાદ સરકારે બહાર પાડયો. ભાષાંતર)
પુસ્તક ૧0૧ ૧૯૧૧ દેશવ્યવહાર વ્યવસ્થા (મરાઠીનું ભાષાંતર)
પુસ્તક ૧0૨ ૧૯૩૩ મારી હકીકત
પુસ્તક ૧0૩ ૧૯૩૯ ઉત્તર નર્મદ-ચરિત્ર

સંપૂર્ણ

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.