નોંધ

મૂળ દુર્લભ પ્રત ઉપરથી, આત્મકથા ઉપરાંત કવિની અપ્રગટ અંગત ડાયરી, પત્રાવલિ વગેરે એકસાથે જેમાં પ્રગટ થયાં છે એ રમેશ મ. શુક્લ દ્વારા સંપાદિત તથા કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ પ્રકાશિત આવૃત્તિનો અમે ઉપયોગ કર્યો છે એ માટે સંપાદક તથા પ્રકાશકના ખૂબ આભારી છીએ.

નોંધ : વી-પુસ્તક(e-book)ના વાચકની સુવિધા માટે ફૂટનોટ્સ મૂળ textમાં સમાવી લીધી છે તથા વિભાગ-૧ પછી કેટલેક ઠેકાણે ક્રમ બદલ્યા છે – મૂળને નુકસાન પહોંચાડયા વિના.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.