એનઘેન દીવાઘેન

એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્
હેણ?
ક્
હેણ મારી માતનું:
ખૂબ ખૂબ ભણ,
સૌનો સાથી બન.

એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્
હેણ?
ક્
હેણ મારા તાતનું:
ખૂબ કામ કર.
સૌનું દુઃખ હર.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.