રાજવડાં ત્રોફણહારી – ઝવેરચંદ મેઘાણી

બાઈ ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,…
બાઈ ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી !…
નાની એવી કુરડી ને માહીં ઘોળ્યા દરિયા;
બાઈ ! એણે કમખામાં સોય તો સંતાડી રે.

ઝવેરચંદ મેઘાણી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.