– તો કોણ ? – હસિત બૂચ

રાત થયે આ બારીમાં જે છાનીછાની
તારલિયાની
પાંપણ જોઉં સજળ –
એ તમે નહીં, તો કોણ ?

હસિત બૂચ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.