થોડીક પળો – ચાર્લ્સ નોરટન

તમારો વ્યવસાય ચાહે તે હોય અને તમારા કલાકો પ્રવૃત્તિથી ગમે તેટલા ભરચક હોય, પણ તમારા આંતરજીવનને તાજગી આપવા યોગ્ય થોડીક પળો રોજેરોજ મેળવવાનું ચૂકશો નહીં.

ચાર્લ્સ નોરટન

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.