મોઢે આવે – પિંગળશી મે. ગઢવી

અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા –
નાભિથી વેણ નીકળે, મોઢે આવે ‘મા.’

પિંગળશી મે. ગઢવી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.