ગામડું – શંકરભાઈ બુ. પટેલ

ઝાડ તણાં ઝૂંડોમાં છૂપ્યું છે ગામડું !
સૂરજ સંગાથે રોજ ઊગ્યું છે ગામડું !…
પરસેવે રેબઝેબ, તેલ્યું છે ગામડું !
સપનોની છલકાતી થેલ્યું છે ગામડું !…
ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું !
ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું !…

શંકરભાઈ બુ. પટેલ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.