તારા હાથમાં – ‘જટિલ’

ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં;
છે ભલે હથિયાર મારાં, ઘાવ તારા હાથમાં !….
શઢ ચડાવી સાત ઊપડી બેખબર મઝધારમાં –
તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં !

‘જટિલ’

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.