ચંદરની શીતળતા મા, તારે ખોળલે
ને આંખોમાં ઝરમરતી પ્રીત,
હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર ને
કોયલ શું મીઠું તવ ગીત –
મીઠલડી, હેતાળી, ગરવી તું, મા !
શિવકુમાર નાકર ‘સાઝ’
ચંદરની શીતળતા મા, તારે ખોળલે
ને આંખોમાં ઝરમરતી પ્રીત,
હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર ને
કોયલ શું મીઠું તવ ગીત –
મીઠલડી, હેતાળી, ગરવી તું, મા !
શિવકુમાર નાકર ‘સાઝ’
Feedback/Errata