દેવી દુખહારિણી – ન્હાનાલાલ દ. કવિ

આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી….
પ્રારબ્ધિ, પુણ્યશાળી ને પાપ-પાવનકારિણી;
ધૈર્ય, ગાંભીર્યથી ધીંગી, દેવી ! તું દુખહારિણી.

ન્હાનાલાલ દ. કવિ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.