અન્ય પુસ્તકો

પ્રહ્લાદ જેઠાલાલ પારેખ
જન્મ : ભાવનગર, તા. ૨૨-૧૦-૧૯૧૧.
અવસાન : કાંદીવલી (મુંબઈ) તા. ૨-૧-૧૯૬૨.

કૃતિઓ :
ગુલાબ અને શિવલી : ૧૯૩૮.
(માબાપોએ વાંચવા જેવી ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૌજ્ઞાનિક નિરૂપણ કરતી કરુણમંગલ ગદ્યકથા)

બારી બહાર : ૧૯૪૦, ૧૯૬૦, ૧૯૬૮, ૧૯૬૯, ૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧, ૧૯૭૨.
(કાવ્યસંગ્રહ : શ્રી ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સહિત)

સરવાણી : ૧૯૪૮, ૧૯૫૭.
(‘વર્ષામંગલ’ની ગીતમાલા સહિત મુખ્યત્વે ગીતોનો સંગ્રહ: શ્રી ભૃગુરાય અંજારિયાની પ્રસ્તાવના સહિત)

રૂપેરી સરોવરને કિનારે : ૧૯૬૨.
(Mrs. Laura Ingalls Wilderના By The Shores Of The Silver Lake નો અનુવાદ.)

ગુલાબ અને શિવલી : બીજો ભાગ (અપ્રકટ)

બાળકાવ્યોનો સંગ્રહ : (અપ્રકટ)

બાળવાર્તાનો સંગ્રહ : (અપ્રકટ)

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.