અનુક્રમ

કાવ્યોની અનુક્રમણિકા:

નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા

મંગલ શબ્દ
જઠરાગ્નિ
ઝંખના
સમરકંદ-બુખારા
ભોમિયા વિના
દળણાના દાણા
પીંછું
બીડમાં સાંજવેળા
બળતાં પાણી
એક બાળકીને સ્મશાન લઈ જતાં
નિશીથ
ગૂજરાત મોરી મોરી રે
ગીત ગોત્યું ગોત્યું
માનવીનું હૈયું
સદ્ગત મોટાભાઈ
લોકલમાં
આત્માનાં ખંડેર: સૉનેટમાલા
ગાણું અધૂરું
કર્ણ-કૃષ્ણ
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…
ગામને કૂવે
બોલે બુલબુલ
ચૈત્રની રાત્રિઓમાં
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
લૂ, જરી તું—
મેઘદર્શન
થોડો એક તડકો
લાઠી સ્ટેશન પર
જીર્ણ જગત
પગરવ
ભલે શૃંગો ઊંચા
ગયાં વર્ષો —
રહ્યાં વર્ષો તેમાં —
મંથરા
શિશુ
રાજસ્થાનમાં પસાર થતાં —
વૃષભાવતાર
શું શું સાથે લઈ જઈશ હું?
માઈલોના માઈલો મારી અંદર—
એક ઝાડ
મૂળિયાં
અમે ઇડરિયા પથ્થરો
એક પંખીને કંઈક —
ધારાવસ્ત્ર
સીમ અને ઘર
ચંદ્રવદન એક…
છિન્નભિન્ન છું
શોધ
સ્વપ્નોને સળગવું હોય તો—
પંખીલોક
ચમકે ચાંદની

*

આસ્વાદોની અનુક્રમણિકા:

અમે ઈડરિયા પથ્થરો : નિર્જીવ-સજીવ આંખની કરામત — નરોત્તમ પલાણ
આત્માનાં ખંડેર — નિરંજન ભગત
આત્માનાં ખંડેર : ઉમાશંકરની કવિતા — રઘુવીર ચૌધરી
આત્માનાં ખંડેર : ક્યાંક ક્યાંક રચાતા કવિતાના દ્વીપ — ચન્દ્રકાન્ત ટોપીવાળા
આત્માનાં ખંડેર: યથાર્થનો સેતુબન્ધ — જયંત પાઠક
એક ક્રિયાવિશિષ્ટ કાવ્યકૃતિ : ધારાવસ્ત્ર — સુમન શાહ
એક ઝાડ… : જીવનના આશ્લેષમાં ઊછરતું મૃત્યુફળ — રમણીક સોમેશ્વર
એક પંખીને કંઈક — : ‘એક પંખીને કંઈક’ વિશે — રાજેશ પંડ્યા
એક બાળકીને સ્મશાન લઈ જતાં : ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી
કર્ણ-કૃષ્ણ : ‘કર્ણ-કૃષ્ણ’ સંવાદ — યજ્ઞેશ દવે
કર્ણ-કૃષ્ણ: એક આસ્વાદ — મનુભાઈ પંચોળી ‘દર્શક’
કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક — લાભશંકર ઠાકર
ગયાં વર્ષો અને રહ્યાં વર્ષો તેમાં– : લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ — ચન્દ્રકાન્ત ટોપીવાળા
ગામને કૂવે : લોકસાહિત્યના કુળની કવિતા — દલપત પઢિયાર
ચૈત્રની રાત્રિઓમાં : સુગંધથી રણકતી ને ચાંદનીથી છલકતી રાત્રિઓનો અ-પૂર્વ અનુભવ — જયદેવ શુક્લ
છિન્નભિન્ન છું : ‘છિન્નભિન્ન છું’ વિશે — લાભશંકર ઠાકર
છિન્નભિન્ન છું અને શોધ — નલિન રાવળ
જઠરાગ્નિ: એક સૌંદર્યવાદી કવિની ચરમ ચેતવણી — ડૉ. નીરવ પટેલ
ઝંખના — ઉમાશંકર જોશી
ઝંખના : અંતરની આરતનું ગીત — હર્ષદ ત્રિવેદી
થોડો એક તડકો : ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય — કિશોર વ્યાસ
દળણાના દાણા : લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’ — મનોહર ત્રિવેદી
ધારાવસ્ત્ર : વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર — અજિત ઠાકોર
નિશીથ — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
નિશીથ — રામપ્રસાદ બક્ષી
નિશીથ : એક સ્વાધ્યાય — સ્નેહરશ્મિ
નિશીથ : નિશીથનું પ્રબળગતિ લીલા-સ્તોત્ર — રમણ સોની
પંખીલોક : ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવ શૃંગ — ચંદ્રકાન્ત શેઠ
પગરવ — સુરેશ દલાલ
પગરવ — સુરેશ દલાલ
બળતાં પાણી — બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
બળતાં પાણી : સર્જકપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર સાધતી રચના — ભાનુપ્રસાદ પંડ્યા
બીડમાં સાંજવેળા : આશાવાદની અભિનવ અભિવ્યક્તિ — નીતિન વડગામા
બોલે બુલબુલ — સુરેશ જોષી
ભલે શૃંગો ઊંચાં — ઉશનસ્
ભલે શૃંગો ઊંચા — વિનોદ જોશી
ભલે શૃંગો ઊંચાં : ભાવનામુકુરિત — સૌંદર્યરસિત કવિબાની — ઉષા ઉપાધ્યાય
ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર
ભોમિયા વિના : પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ
મંથરા : નાટ્યકવિતા: ‘મંથરા’ — પરેશ નાયક
મંથરા–બૃહદ મનોનાટ્ય — ચંદ્રકાન્ત ટોપીવાળા
માઈલોના માઈલો મારી અંદર : ચંદ્રકાન્ત શેઠ
માઈલોના માઈલો મારી અંદર— : અનેક સૌંદર્યોના સંયોગે વિકસિત કવિચેતના — રઘુવીર ચૌધરી
માઈલોના માઈલો—’ની કાવ્યયાત્રા — મણિલાલ હ. પટેલ
માનવીનું હૈયું : હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ
મૂળિયાં : ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ — સુમન શાહ
રાજસ્થાનમાં પસાર થતાં — : ‘રાજસ્થાનમાં પસાર થતાં — ’ વિશે — સતીશ વ્યાસ
લાઠી સ્ટેશન પર : ‘લાઠી સ્ટેશન પર’નું છંદોવિધાન — મધુસૂદન કાપડિયા
લોકલમાં : ‘લોકલમાં’ વિશે — નિરંજન ભગત
લોકલમાં : પૃથક્કરણથી પર એવા સૌંદર્યની ગતિ… — સુરેશ દલાલ
વૃષભાવતાર : ‘વૃષભાવતાર’ વિશે — રતિલાલ બોરીસાગર
શિશુ : શિશુની પાની જેવી નાનકડી ગુલાબી રચના — જગદીશ જોષી
શું શું સાથે લઈ જઈશ હું? : અવનિના અમૃતને પાનાર — રમેશ જાની
શું શું સાથે લઈ જઈશ હું? : ખાલી હાથે? — હરીન્દ્ર દવે
શોધ — અંગે એક શોધસફર — સિતાંશુ યશશ્ચંદ્ર
સદ્ગત મોટાભાઈ : ‘સદ્ગત મોટાભાઈ’ વિશે — ચિનુ મોદી
સમરકંદ-બુખારા : વિનોદ અને વેદનાનું સંતુલન — રાજેન્દ્રસિંહ જ. ગોહિલ
સીમ અને ઘર : સીમ, ઘર માતૃત્વ — રમેશ ર. દવે
સ્વપ્નોને સળગવું હોય તો — : કાવ્ય વિશે — ચંદ્રકાન્ત શેઠ

*

કાવ્યસંગીતસંપાદન: અમર ભટ્ટ

ટેક્નિકલ સહાયક: ઋષભ કાપડિયા

ક્રમ ગીત સ્વરનિયોજન સ્વર આલ્બમ
1 આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે અમર ભટ્ટ વૈશાલી ત્રિવેદી સ્વરાભિષેક : 5
2 ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અજિત શેઠ હરિહરન ગીત અમે ગોત્યું ગોત્યું
3 ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અમર ભટ્ટ અમર ભટ્ટ ગીત ગંગોત્રી
4 ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા શ્યામલ-સૌમિલ ઉદય મઝુમદાર હસ્તાક્ષર
5 અમે સૂતા ઝરણાને જગાડ્યું અજિત શેઠ નિરૂપમા શેઠ, અજિત શેઠ અને વૃંદ ગીત અમે ગોત્યું ગોત્યું
6 અમે સૂતા ઝરણાને જગાડ્યું અમર ભટ્ટ ગાર્ગી વોરા અને સોનિક સુથાર ગીત ગંગોત્રી
7 ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય ભાઇલાલ શાહ પ્રણવ મહેતા અને બીના મહેતા સી. એન. વિદ્યાવિહારનાં ગીતો
8 લૂ, જરી તું ધીરે ધીરે વા અમર ભટ્ટ હિમાલી વ્યાસ નાયક ગીત ગંગોત્રી
9 મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત અજિત શેઠ નિરૂપમા શેઠ, અજિત શેઠ અને વૃંદ ગીત અમે ગોત્યું ગોત્યું
10 મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત ક્ષેમુ દિવેટિયા શ્રુતિ વૃંદ વિશ્વગુર્જરી
11 પ્રભુ તારો પગરવ જરી સુણાય અમર ભટ્ટ અમર ભટ્ટ શબ્દ સૂરની પાંખે
12 રહ્યાં વર્ષો તેમાં અમર ભટ્ટ અમર ભટ્ટ ગીત ગંગોત્રી
13 સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે અમર ભટ્ટ રાસબિહારી દેસાઈ ગીત ગંગોત્રી
14 ગામને કૂવે અમર ભટ્ટ ગાર્ગી વોરા શબદનો અજવાસ

 

License

ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ Copyright © by ઉમાશંકર જોશી; આસ્વાદ: સહુ લેખકોના; કાવ્યસંગીત: સહુ સ્વરકારોના. All Rights Reserved.