પર્યાયસૂચિ

Action : ક્રિયા, કાર્ય

Art of rhetoric : વાગ્મિતાકલા

Calamity : વિપત્તિ

Catharsis (Katharsis) : વિરેચન

Character : ચરિત્ર, ચારિત્ર્ય, પાત્ર

Chorus : વૃંદગાન, ગાયકવૃંદ

Choric Song : વૃંદગીત

Comedy : વિનોદિકા

Comic chorus : વિનોદી – વૃંદગાન

Comic-poet : વિનોદિકાકવિ

Commoi : વિલાપિકા

Complication : જટિલતા

Connecting word : નિપાત

Denouement : નિર્વહણ

Deus Ex Machina : યાંત્રિક યુક્તિઓ

Dialectical Refutation : દ્વન્દ્વાત્મક ખંડન

Diction : પદરચના, પદાવલી, ઈબારત

Dignity : ગરિમા

Dithyrambic Poetry : રૌદ્રકાવ્ય

Elegiac : શોકવૃત્ત

Elegiac Poets : શોકવૃત્તકવિઓ

Emotion : ભાવ

Epic : મહાકાવ્ય

Episode :ઉપકથા

Exode : નિર્ગમન

Fallacy : હેત્વાભાસ

Fear : ભીતિ

Genus : વર્ગ

Gesticulation : ચેષ્ટા

Hamartia : ભૂલ કે નિર્બળતા

‘Harmony’ : ‘સંવાદ’

Hexametre : ષટ્પદી વૃત્ત

Histrionic Art : અભિનયકલા

Iambic : લઘુ-ગુરુ દ્વિમાત્રિક

Imitation : અનુકરણ

Imitative Arts : અનુકરણશીલ કલાઓ

Improbable Possibilities : અસંભવિત શક્યતાઓ

Inflexion or case : પ્રત્યય અથવા વિભક્તિ

Instinct : સાહજિક વૃત્તિ

Interpolation : ક્ષેપકતા

Irrational : અતર્કસંગત, અબૌદ્ધિક

Jargon : શબ્દજાળ

Lampooning Measure : વ્યંગવૃત્ત માપ

Letter : વર્ણ

Mask : મહોરું

Metaphor : રૂપક

Metre : છંદ, વૃત્ત

Mime : વિડમ્બન

Mutes : સ્પર્શ

Nattative : કથનાત્મક

Nomic Poetry : સંગીતકવિતા

Parode : પૂર્વગાન

Parody : કટાક્ષકાવ્ય

Peripeteia : વિપર્યાસ, સ્થિતિવિપર્યય

Perspicuity : પ્રસાદગુણ

Phallic Songs : લૈંગિક ગીતો

Phrase : વાક્યાંશ

Pity : કરુણા

Plot : વસ્તુ

Plot, Complex : સંકુલ વસ્તુ

Plot, episodic : ઉપકથાત્મક વસ્તુ

Plot, Simple : સરળ વસ્તુ

Prelude : વિષ્કંભક

Probable : સંભવિત

Probable Impossibilities : સંભવિત અશક્યતાઓ

Prologue : પ્રવેશક

Propriety : ઔચિત્ય

Purificatory Rites : અઘમર્ષણ સંસ્કાર

Quantitative Parts : પરિમાણસૂચક વિભાગો

Recitation : પઠન

Recognition : અભિજ્ઞાન

Representation : પ્રસ્તુતીકરણ

Reversol of Situation : સ્થિતિવિપર્યય

Rhythm : લય

Riddle : પ્રહેલિકા

Satiric Form : વ્યંગરૂપ

Scene of Suffering : યાતનાદૃશ્ય

Species : જાતિ

Spectacular equipment : દૃશ્યવિધાન

Stasimon : ઉત્તરગાન

Structure : બંધારણ

Syllable : અક્ષર

Thought : વિચાર

Tone : સૂર

Tragedy : કરુણિકા

Trochaic Tetrametre : ગુરુ-લઘુ ક્રમયુક્ત દ્વિમાત્રિક ચતુષ્પદી વૃત્ત

Unravelling : ઉકેલ


License

એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર Copyright © by અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. All Rights Reserved.