વાર્તાનું નામ | લખાયાની અને પ્રસિદ્ધ થયાની તારીખ |
૧. એક પ્રશ્ન | લખાઈ સને 1922ની આખરે કે 1923ની શરૂઆતમાં. પ્રસિદ્ધ થઈ ઈ. 1972ના વાર્ષિક ‘વીણા’ના અંકમાં |
૨. રજનું ગજ | પ્રસિદ્ધ થઈ: યુગધર્મ પુ. 4, અં. 4; અષાડ 1980 લખાયેલી નીચેની ‘સાચી વારતા’ પછી. |
૩. સાચી વારતા | યુગધર્મ પુ. 4, અં. 5; શ્રાવણ 1980 લખાયેલી ઉપરની ‘રજનું ગજ’ પહેલાં. |
૪. જમનાનું પૂર | યુગધર્મ પુ. 5 અં. 1 આસો 19805. સાચો સંવાદ |
૫. સાચો સંવાદ | યુગધર્મ પુ. 5, અં. 3; માગશર, 1981 |
૬. સરકારી નોકરી | યુગધર્મ પુ. 5, અં. 5; મહા 1981 લખાયેલી નીચેની ‘શો કળગજ છે ના!’ તેની પછી. |
૭. શો કળજગ છે ના! | પ્રસિદ્ધ થઈ : યુગધર્મ પુ. 6, અં. 1; ચૈત્ર 1981 લખાયેલી ઉપરની છઠ્ઠી વાર્તા પહેલાં. |
૮. જક્ષણી | પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન, પુ. 2, અં. 4; માગશર, 1982 |
૯. મુકુન્દરાય | પ્રસ્થાન, પુ. 2, અં. 4, શ્રાવણ 1982 |
૧૦. પહેલુંઇનામ | પ્રસ્થાન, પુ. 2, અં. 6; દીપોત્સવી અંક 1982 |
૧૧. નવો જન્મ | પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન પુ. 4, અં. 1; વૈશાખ 1983 |
૧૨. કપિલરાય | પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન પુ. 4, અં. 5; ભાદ્રપદ 1983 |
૧૩. ખેમી | પહેલાં આ પુસ્તકમાં પ્રસિદ્ધ થઈ. લખાઈ માગશર 1984 |
Feedback/Errata