સમયાનુક્રમણી

 

વાર્તાનું નામ લખાયાની અને પ્રસિદ્ધ થયાની તારીખ
૧. એક પ્રશ્ન લખાઈ સને 1922ની આખરે કે 1923ની શરૂઆતમાં. પ્રસિદ્ધ થઈ ઈ. 1972ના વાર્ષિક ‘વીણા’ના અંકમાં
૨. રજનું ગજ પ્રસિદ્ધ થઈ: યુગધર્મ પુ. 4, અં. 4; અષાડ 1980 લખાયેલી નીચેની ‘સાચી વારતા’ પછી.
૩. સાચી વારતા યુગધર્મ પુ. 4, અં. 5; શ્રાવણ 1980 લખાયેલી ઉપરની ‘રજનું ગજ’ પહેલાં.
૪. જમનાનું પૂર યુગધર્મ પુ. 5 અં. 1 આસો 19805. સાચો સંવાદ
૫. સાચો સંવાદ યુગધર્મ પુ. 5, અં. 3; માગશર, 1981
૬. સરકારી નોકરી યુગધર્મ પુ. 5, અં. 5; મહા 1981 લખાયેલી નીચેની ‘શો કળગજ છે ના!’ તેની પછી.
૭. શો કળજગ છે ના! પ્રસિદ્ધ થઈ : યુગધર્મ પુ. 6, અં. 1; ચૈત્ર 1981 લખાયેલી ઉપરની છઠ્ઠી વાર્તા પહેલાં.
૮. જક્ષણી પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન, પુ. 2, અં. 4; માગશર, 1982
૯. મુકુન્દરાય પ્રસ્થાન, પુ. 2, અં. 4, શ્રાવણ 1982
૧૦. પહેલુંઇનામ પ્રસ્થાન, પુ. 2, અં. 6; દીપોત્સવી અંક 1982
૧૧. નવો જન્મ પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન પુ. 4, અં. 1; વૈશાખ 1983
૧૨. કપિલરાય પ્રસિદ્ધ થઈ : પ્રસ્થાન પુ. 4, અં. 5; ભાદ્રપદ 1983
૧૩. ખેમી પહેલાં આ પુસ્તકમાં પ્રસિદ્ધ થઈ. લખાઈ માગશર 1984

 

License

દ્વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.

Feedback/Errata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *