કવિતા:
- સાતમી ઋતુ
- માટી અને મેઘ
- વિચ્છેદ
વાર્તા – સંચયો:
- રાતવાસો
- હેલી
- બાપાનો છેલ્લો કાગળ
નવલકથાઓ:
- અંધારું
- કિલ્લો
- ઘેરો
- લલિતા
- અંજળ
નિબંધસંચય:
- માટીવટો
- ગામવટો
- વૃક્ષાલોક
- ધૂળમાં ઊડતો મેવાડ
- આડા ડુંગર ઊભી વાટ
વિવેચન ગ્રંથ:
- કર્તા અને કૃતિ
- કથા અને કલા
- રચનાલોક
- અભિમુખ
- કવિતા: કાલની અને આજની
- ઈશ્વર પેટલીકર
આત્મકથા:
- તરસીમાટી
- એકલા હોવું
જીવનકથા:
- તરસ્યા મલકનો મેઘ
- મોલ ભરેલું ખેતર
- બોલ વાલમના
- વિતક ઝંખે વ્હાલ
- જ્ઞાનયજ્ઞના આચાર્ય ધીભાઈ ઠાકર
30 જેટલાં સંપાદનો