Book Title: જેલ-ઑફિસની બારી

Author: ઝવેરચંદ મેઘાણી

Cover image for જેલ-ઑફિસની બારી
License:
All Rights Reserved

Contents

Book Information

Book Description

જેલ ઑફિસની બારી (1934) : આ ચરિત્રકથા બે રીતે વિશિષ્ટ અને રસપ્રદ છે : એક તો એ કે, એમાં જેલની સજા પામેલા ગુનેગારો અને એમનાં સ્વજનોનાં જીવનનું હૃદયસ્પર્શી આલેખન છે, અને બીજું એ કે, આ કથાનકોનું કથન જેલની બારી દ્વારા કરાવ્યું છે. કેમકે આ બારી જ આ મનુષ્યોના જીવન-વ્યવહાર અને વેદનાની સાક્ષી છે! એ રીતે આ બારી પણ એક જીવંત ચરિત્ર છે.

તો એ બારીની કથા સાંભળવા પુસ્તકમાં પ્રવેશીએ…

Author

ઝવેરચંદ મેઘાણી

License

જેલ-ઑફિસની બારી Copyright © by ઝવેરચંદ મેઘાણી. All Rights Reserved.

Metadata

Title
જેલ-ઑફિસની બારી
Author
ઝવેરચંદ મેઘાણી