-
-
-
-
-
- બોરડી રે બોરડી
-
-
-
-
-
-
-
-
-
- મારા વીરની ગા ગોરડી.
-
-
-
-
-
-
-
-
-
- હું પૂજું આકડો આકડો
-
-
-
-
-
-
-
-
-
- મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.
-
-
-
-
-
-
-
-
-
- હું પૂજું આવળ આવળ
-
-
-
-
-
-
-
-
-
- મારો સસરો રાવળ રાવળ
-
-
-
-
-
-
-
-
-
- હું પૂજું પોદળો પોદળો
-
-
-
-
-
-
-
-
-
- મારી સાસુ રોદળો રોદળો.
-
-
-
-
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરતી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે ? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી !
શા માટે ? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે !
Feedback/Errata