Catalog

    No available filters at the moment
    No available filters at the moment
102 results
અહો બત કિમ્ આશ્ચર્યમ્ book cover

અહો બત કિમ્ આશ્ચર્યમ્

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

દિવ્યચક્ષુ book cover

દિવ્યચક્ષુ

All Rights Reserved   Gujarati

Author(s): રમણલાલ વ. દેસાઈ

Publisher: આર. આર. શેઠની કંપની

Last updated: 09/03/2020

દિવ્યચક્ષુ (1932) ર.વ.દેસાઈની લોકપ્રિય થયેલી ને સાહિત્યિક ગુણવત્તા પણ ધરાવતી વિશિષ્ટ નવલકથા છે. આ રસપ્રદ નવલકથા આઝાદીની લડતના દિવસોની ભૂમિકામાં હિંસા સામે અહિંસાનો, પ્રેમની તીવ્રતા સાથે જ સ્વાર્પણશીલતાનો, ધર્મનિરપેક્ષતાનો તથા અસ્પૃશ્યતા-ભાવને છોડતી માનવતાનો મહિમા કરે છે.

એમાં પાત્રોનું વૈવિધ્ય ઘણું છે : સ્વાર્થ, રૂઢિવશતા, માલિકીભાવ, હિંસા-ભાવ અને એમાંથી નીકળીને ત્યાગભાવ, ઉદારતા, અહિંસા અને પ્રેમ-સંવેદનમાં પલટાતાં પાત્રોની મોહકતા અને દૃઢતા આકર્ષક બને છે.

આ નવલના રસાળ કથાપ્રવાહમાં આજે પણ  વહેવું ગમશે…

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા  book cover

સુરેશ જોષી : એક અસામાન્ય પ્રતિભા

All Rights Reserved   Gujarati

Author(s): શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

વિદ્યાવિનાશને માર્ગે  book cover

વિદ્યાવિનાશને માર્ગે

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ હ. જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

અમાસના તારા book cover

અમાસના તારા

All Rights Reserved   Gujarati

Author(s): કિશનસિંહ ચાવડા

Last updated: 09/03/2020

વ્યિક્તચિત્રો, સંસ્મરણો અને આત્મકથા-અંશો – એવી ત્રિવિધ મુદ્રા ધરાવતું આ પુસ્તક છે. એનું સૌથી વધુ રસપ્રદ પાસું એનું પ્રસન્ન રમણીય ગદ્ય છે. બા જેવાં રેખાચિત્રોની લખાવટ વાર્તા જેવી રસાળ છે. એનો આર્દ્ર વાત્સલ્ય રસ ચરિત્ર-લેખનને આસ્વાદ્ય બનાવે છે. બીજાં કેટલાંક લખાણોમાં અધ્યાત્મ અને રહસ્યની રેખાઓ છે છતાં એની શૈલી પ્રવાહી અને રસળતી છે. પુસ્તકમાં આત્મકથાત્મક અંશોને ગૂંથતાં સ્મૃતિચિત્રો બહુ માર્મિક છે ને વ્યિક્તચિત્રો યાદગાર છે. એનો અનુભવ આ પુસ્તક વાંચતાં વાંચતાં સૌને થવાનો.

તો, પ્રવેશીએ અમાસના આકાશમાં ચમકતા તારકો જેવાં તેજસ્વી અને રમ્ય આલેખનોની ચિત્રવિથિમાં…

છિન્નપત્ર book cover

છિન્નપત્ર

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ જોષી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

અવતરણ book cover

અવતરણ

All Rights Reserved   Gujarati

Author(s): સંપાદક: રમણ સોની

Editor(s): રમણ સોની

Last updated: 09/03/2020

આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.

વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે.

મરણોત્તર book cover

મરણોત્તર

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ હ. જોશી

Editor(s): સંકલન : શિરીષ પંચાલ

Last updated: 09/03/2020

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧ book cover

સરસ્વતીચંદ્ર - ભાગ - ૧

All Rights Reserved   Gujarati

Author(s): ગોવર્ધનરામ ત્રિપાઠી

Publisher: એન. એમ. ત્રિપાઠી

Last updated: 09/03/2020

શૃણ્વન્તુ  book cover

શૃણ્વન્તુ

All Rights Reserved   Gujarati

Author(s): સુરેશ હ. જોષી

Editor(s): સંકલન: શિરીષ પંચાલ

Last updated: 09/03/2020