Catalog

102 results
સમુડી book cover

સમુડી

All Rights Reserved   Gujarati

Last updated: 23/01/2021

આધુનિકતાના ધસમસતા પ્રવાહની સમાન્તરે કોઈ નીતર્યું સ્વચ્છ ઝરણું દોડી આવતું હોય – એ રીતે આ લઘુ નવલકથા સમુડી ગુજરાતીમાં અવતરેલી છે. 1984માં પ્રગટ થયેલી આ કૃતિ છેક 2017 સુધી ઘણી આવૃત્તિઓ પામતી રહી છે, એટલે કે સાહિત્યરસિક ભાવકોને સતત ગમતી રહી છે, યુનિવર્સિટીઓમાં ભણાવાતી રહી છે.

ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામની એક સાદી-સીધી કામવાળી છોકરી સમુડી એના રમતિયાળ, બોલકા, ઉમંગી, કામગરા સ્વભાવથી હર્ષદ, શાંતાફઈ, તેજો, વગેરે પાત્રોનાં – અને વાચકોનાં પણ –મનને જીતી લે છે. સમુડી-હર્ષદ-નયના એવી એક રેખા દોરાય છે પણ એ પ્રણયત્રિકોણની કોઈ ચીલેચલુ રેખા નથી. સાદી, સરળ કથા અને પ્રવાહી શૈલી છતાં, નવલકથામાં હર્ષદના સંવેદન-વિચારનાં, તો સમુડીના ગામડેથી મુંબઈ સુધી જતાં થતા ફેરફારોનાં, ને સમયની બે સમાન્તર ધારાઓનાં કેટલાંક સંકુલ વલયો ઊપસે છે જે આ કથાને નવલકૃતિની કલાત્મકતાનો સ્પર્શ આપે છે.

પહેલે પાનેથી જ રસપ્રદ બનતી આ નમણી કથામાં હવે પ્રવેશીએ…

એક અજાણ્યા ગાંધીની આત્મકથા book cover

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

All Rights Reserved   English

Last updated: 03/01/2021

ઋણાનુબંધ book cover

ઋણાનુબંધ

All Rights Reserved   Gujarati

Last updated: 03/01/2021

પૂર્વોત્તર book cover

પૂર્વોત્તર

All Rights Reserved   English

Last updated: 15/12/2020

ચિત્રકૂટના ઘાટ પર book cover

ચિત્રકૂટના ઘાટ પર

All Rights Reserved   English

Last updated: 15/12/2020

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ book cover

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ

All Rights Reserved   English

Author(s): સુમન શાહ

Last updated: 15/12/2020

મિથ્યાભિમાન book cover

મિથ્યાભિમાન

All Rights Reserved   Gujarati

Last updated: 15/12/2020

પ્રથમ સ્નાન book cover

પ્રથમ સ્નાન

All Rights Reserved   Gujarati

Last updated: 15/12/2020

‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬)માં તાજા અને ઉત્કટ કવિ-અવાજનો રણકો છે – જાણે તમે ભૂપેશની કવિતા વાંચી રહ્યા નથી પણ સાંભળી રહ્યા છો. પહેલું જ દીર્ઘ કાવ્ય ‘એક ઈજન’ એના પ્રલંબ માત્રામેળી લયના વેગીલા પ્રવાહમાં તમને અંદર ખેંચી લે છે ને એના વિલક્ષણ સંવેદનજગતનો આનંદ-અનુભવ આપે છે. વ્યવહારની ટિખળથી વિચાર-સંવેદનની સંકુલ વાસ્તવિકતાને આલેખતું ‘હું ચા પીતો નથી'; તથા અદ્યતન ચિત્રકલાની કલ્પકતાવાળું, શબ્દદૃશ્યોની સાથે જ ભાષાની અનેક તરાહોથી વાસ્તવનાં અર્થદૃશ્યો ઊપસાવતું ‘બૂટકાવ્યો‘ પણ પ્રભાવક દીર્ઘ કાવ્યો છે. એવી જ સર્જકતા એનાં લયવાહી છતાં સંવેદનના અરૂઢ આલેખનવાળાં ‘પ્રથમ સ્નાન’, ‘નાથ રે દુવારકાનો’, વગેરે સુંદર ગીતોમાં છે. માત્રામેળ, છાંદસ, અછાંદસ, ગીતરચના એ બધા પ્રકારની કાવ્યરચનાઓમાં ભૂપેશન કવિ-અવાજનો તથા ભાષાની સર્જકતાનો આહ્લાદક અનુભવ વાંચનારને થવાનો.દ્રુતવિલંબિત છંદમાં રચાયેલું ૩૦૦ ઉપરાંત પંક્તિઓનું ‘કુપિત રાક્ષસીના શબની મહીં’ પણ એનું એટલું જ સશક્ત કાવ્ય હતું. માત્ર એના અવાજમાં જ અનેક વાર સાંભળેલું ને એના અવાજ સાથે જ અદૃશ્ય થયેલું) એ કાવ્ય કાગળ પર જો સચવાયું હોત તો આ સંગ્રહની ને ગુજરાતી કવિતાની એક અવિસ્મરણીય કૃતિ આપણને સાંપડી હોત.
શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ book cover

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ

All Rights Reserved   Gujarati

Last updated: 15/12/2020

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ book cover

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩

All Rights Reserved   Gujarati

Last updated: 15/12/2020