ભોળાભાઈ પટેલનાં પુસ્તકો

નિબંધ :
1. વિદિશા, 1980
2. પૂર્વોત્તર, 1981
3. કાંચનજંઘા, 1985
4. રાધે તારા ડુંગરિયા પર, 1987
5. દેવોની ઘાટી, 1989
6. દેવતાત્મા હિમાલય, 1990
7. બોલે ઝીણા મોર, 1992
8. શાલભંજિકા, 1992
9. विदिशा (हिन्दी) अनुवादक – मृदुला पारीक, १९९४
10. ચૈતર ચમકે ચાંદની, 1996
11. देवो की घाटी (हिन्दी) अनुवादक- मृदुला पारीक, १९९८
12. દૃશ્યાવલી, 2000
13. ચિત્રકૂટના ઘાટ પર, 2001
14. યુરોપ-અનુભવ, 2004
વિવેચન :
1. અધુના, 1973
2. ભારતીય ટૂંકી વાર્તા, 1973
3. પૂર્વાપર, 1976
4. કાલપુરુષ, 1979
5. अज्ञेय : एक अध्ययन, 1983
6. આધુનિકતા અને ગુજરાતી કવિતા, 1987
7. સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, 1996
8. મળી માતૃભાષા મને ગુજરાતી, 1997
9. भारतीय उपन्यास परंपरा और ग्रामकेन्द्री उपन्यास, 2001
10. આવ ગિરા ગુજરાતી, 2001
11. કવિકથા, 2002
12. વાગ્વિશેષ, 2008
13. उमाशंकर जोशी (भारतीय साहित्य के निर्माता), 2010
14. અક્ષરશ: ઉમાશંકર (સંકલન: વીરેન્દ્રનારાયણ સિંહ), 2013 (મરણોત્તર)
15. ભારતીય નવલકથા પરંપરા અને ગ્રામકેન્દ્રી નવલકથા, (સંકલન: વીરેન્દ્રનારાયણ સિંહ), 2015 (મરણોત્તર)
16. રવીન્દ્રનાથ ટાગોર (સંકલન: તોરલ પટેલ), 2015 (મરણોત્તર)
પરિચય પુસ્તિકા :
1.  સૂરદાસની કવિતા, 1972
2.  રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિ, 1986
3.  અજ્ઞેય, 1987
4. ઉમાશંકર જોશી, 1989
5. જૈનેન્દ્રકુમાર, 1992
અનુવાદ :
1. પંડિત વિષ્ણુ દિગમ્બર (મૂ.લે. વી. આર. આઠવલે), 1967
2. निशीथ (મૂ.લે. ઉમાશંકર જોશી), (રઘુવીર ચૌધરી સાથે), 1968
3. प्राचीना (મૂ.લે. ઉમાશંકર જોશી), (રઘુવીર ચૌધરી સાથે), 1968
4. ચિદમ્બરા (મૂ.લે. સુમિત્રાનંદન પંત), (રઘુવીર ચૌધરી સાથે), 1969
5. ગુરુનાનક (મૂ.લે. ગોપાલસિંહ), 1969
6. શંકરદેવ (મૂ.લે. મહેશ્વર નિયોગ), 1970
7. વનલતા સેન (મૂ.લે. જીવનાનંદદાસ), 1976
8. સ્વર્ગની નીચે મનુષ્ય (મૂ.લે. સુનીલ ગંગોપાધ્યાય), 1977
9. ગીતપંચશતી (નગીનદાસ પારેખ અને અન્ય સાથે), 1978
10. સમકાલીન અસમિયા કવિતા, 1982
11. બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા (મૂ.લે. સુકુમાર સેન), 1982
12. તપસ્વી અને તરંગિણી (મૂ.લે. બુદ્ધદેવ બસુ), 1982
13. સંપત્તિનું સર્જન (તાતા પેઢીની કથા), (મૂ.લે. આર. એમ. લાલા), 1983
14. પુરુષોત્તમ (શ્રી શ્રી ઠાકુર અનુકુલચન્દ્રનું જીવનવૃત્તાંત) (મૂ.લે. જગદીશ નારાયણ), 1986
15. ચાર અધ્યાય (મૂ.લે. રવીન્દ્રનાથ ઠાકુર), 1988
16. બીજાના પગ (મૂ.લે. શ્રીકાન્ત વર્મા), (બિંદુ ભટ્ટ સાથે), 1988
17. કામરૂપા (અસમિયા કવિતા), 1993
18. अखा (भारतीय साहित्य के निर्माता), (મૂ.લે. ભૂપેન્દ્ર ત્રિવેદી), 1993
19. શ્રી ચૈતન્ય મહાપ્રભુ (મૂ.લે. પ્રભુદત્ત બ્રહ્મચારી), (નગીનદાસ પારેખ સાથે), 1988
20. સૂરજમુખીનું સ્વપ્ન (મૂ.લે.સૈયદ અબ્દુલ મલિક), 1994
21. મોહન રાકેશ (ભારતીય સાહિત્યના નિર્માતા), (મૂ.લે. પ્રતિભા અગ્રવાલ), 1994
22. ઇયારુંઈંગમ (મૂ.લે. વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય), 1996
23. સત્યાનુસરણ (મૂ.લે. શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્ર), 1985
24. આંગણની પાર દ્વાર (મૂ.લે.અજ્ઞેય), 2000
25. હર્ષચરિત્ર: એક સાંસ્કૃતિક અધ્યયન (મૂ.લે. વાસુદેવશરણ અગ્રવાલ), 2૦૦૦
26. ગોત્રયાન (મૂ.લે. અય્યપ્પ પણિક્કર) 2003
27. બુદ્ધનું નિર્વાણ અને બીજી વાર્તાઓ, 2004
28. નગ્ન નિર્જન હાથ (મૂ.લે. જીવનાનંદ દાસ), 2005
29. નિર્વાચિત કવિતા (ઊડિયા કવિતા), 2011
સંપાદન :
1. અસમિયા-ગુજરાતી કવિતા, 1981
2. જીવનનું કાવ્ય (મૂ.લે. કાકા કાલેલકર), 1982
3. ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો, 1982
4. ગુજરાતી સાહિત્યનો નવમોદાયકો, 1991
5. વિદ્યાવિદ્યાનિવાસ મિશ્ર કે લલિત નિબંધ (રામકુમારગુપ્ત સાથે), 1991
6. નવમા દાયકાની કવિતા (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1992
7. અનુ-આધુનિકતાવાદ (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1993
8. તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણો (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1994
9. અદ્યતન ગુજરાતી કહાનિયાં (રામકુમાર ગુપ્ત સાથે) 1994
10. લોકલીલા (મૂ.લે. સુન્દરમ્), (રમણલાલ જોશી સાથે), 1995
11. ઈશ (મૂ.લે. સુન્દરમ્), (રમણલાલ જોશી સાથે), 1995
12. યુગદૃષ્ટા ઉમાશંકર, (રઘુવીર ચૌધરી અને અન્ય), 1995
13. ગુર્જર અદ્યતન નિબંધ સંચય (હર્ષદ ત્રિવેદી સાથે), 1998
14. ગુર્જર લલિત નિબંધ સંચય (રમેશ ર. દવે સાથે), 1998
15. ગુર્જર હાસ્ય નિબંધ સંચય (રતિલાલ બોરીસાગર સાથે), 1998
16. સાસુ વહુની લઢાઈ (મૂ.લે. મહીપતરામ રૂપરામ નીલકંઠ), 1998
17. ઇંગ્લાંડની મુસાફરીનુંવર્ણન (મૂ.લે. મહિપતરામ રૂપરામ નીલકંઠ), 1998
18. ચૂંટલી કવિતા: ઉમાશંકરજોશી, 1999
19. અમર પ્રવાસ નિબંધો, 2000
20. ગુજરાતી લલિતનિબંધ સંચયન, 2001
21. ઇંગ્લંડમાં પ્રવાસ (મૂ.લે. કરસનદાસ મુલજી), (સંપા. ર.લ.રાવળ સાથે), 2001
22. રવીન્દ્ર પૂર્વચરિત્ર (મૂ.લે. નગીનદાસ પારેખ), 1997
23. ચંદ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ ખંડ-1 થી 5, (વર્ષ 2002 થી 2006)
24. ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો, 2003
25. કાલેલકર અધ્યયન ગ્રંથ (ચીમનલાલ ત્રિવેદી અને અન્ય), 2003
26. રવીન્દ્રસંચય (અનિલા દલાલ સાથે), 2003
27. નીરક્ષીર-વિવેક (મૂ.લે.નગીનદાસ પારેખ), 2004
28. તેષાં દિક્ષુ (ચૂંટેલાનિબંધો), 2004
29. શ્રેષ્ઠ ઉમાશંકર (ચયન) (નિરંજન ભગત અને અન્ય સાથે), 2005
30. કુરુક્ષેત્ર કવિ ન્હાનાલાલગ્રંથાવલિ :2 (ખંડ-1), 2007
31. વૃંદાવન મોરલી વાગે છે (ભારતીય કૃષ્ણભક્તિ કવિતા), (અનિલા દલાલ સાથે), 2007
32. સવ્યસાચી સારસ્વત (ધીરુભાઈ ઠાકર અભિવાદન ગ્રંથ), (અન્યો સાથે), 2007
33. ગુજરાતી નિબંધનાં દોઢસોવર્ષ, 2011
34. પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ, 2008
35. ગોમંડળ પરિક્રમ (મૂ.લે.નંદકુંવરબા), 2009
36. શ્રેષ્ઠ ન્હાનાલાલ, (નિરંજનભગત, ચિમનલાલ ત્રિવેદી સાથે), 2009
37. ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, (નિરંજન ભગત અને અન્ય સાથે), 2010
38. ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો, (નિરંજન ભગત અને અન્ય સાથે), 2010
39. ઓગણીસમી સદીનું ગુજરાતી પ્રવાસલેખન સંચય (તોરલ પટેલ સાથે), 2010
40. કૃષ્ણલાલ શ્રીધરાણીની સાહિત્યસૃષ્ટિ ખંડ-1 અને 2, 2011
41. રવીન્દ્ર સંચયિતા (અનિલા દલાલ સાથે), 2012
42. શ્રેષ્ઠ રા. વિ. પાઠક (નિરંજન ભગત અને અન્ય સાથે), 2012
43. પરબ (1974-2001) (ગુજરાતી સાહિત્ય પરિષદ મુખપત્ર)

 

License

રાધે તારા ડુંગરિયા પર Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.