નિબંધ : |
1. વિદિશા, 1980 |
2. પૂર્વોત્તર, 1981 |
3. કાંચનજંઘા, 1985 |
4. રાધે તારા ડુંગરિયા પર, 1987 |
5. દેવોની ઘાટી, 1989 |
6. દેવતાત્મા હિમાલય, 1990 |
7. બોલે ઝીણા મોર, 1992 |
8. શાલભંજિકા, 1992 |
9. विदिशा (हिन्दी) अनुवादक – मृदुला पारीक, १९९४ |
10. ચૈતર ચમકે ચાંદની, 1996 |
11. देवो की घाटी (हिन्दी) अनुवादक- मृदुला पारीक, १९९८ |
12. દૃશ્યાવલી, 2000 |
13. ચિત્રકૂટના ઘાટ પર, 2001 |
14. યુરોપ-અનુભવ, 2004 |
વિવેચન : |
1. અધુના, 1973 |
2. ભારતીય ટૂંકી વાર્તા, 1973 |
3. પૂર્વાપર, 1976 |
4. કાલપુરુષ, 1979 |
5. अज्ञेय : एक अध्ययन, 1983 |
6. આધુનિકતા અને ગુજરાતી કવિતા, 1987 |
7. સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, 1996 |
8. મળી માતૃભાષા મને ગુજરાતી, 1997 |
9. भारतीय उपन्यास परंपरा और ग्रामकेन्द्री उपन्यास, 2001 |
10. આવ ગિરા ગુજરાતી, 2001 |
11. કવિકથા, 2002 |
12. વાગ્વિશેષ, 2008 |
13. उमाशंकर जोशी (भारतीय साहित्य के निर्माता), 2010 |
14. અક્ષરશ: ઉમાશંકર (સંકલન: વીરેન્દ્રનારાયણ સિંહ), 2013 (મરણોત્તર) |
15. ભારતીય નવલકથા પરંપરા અને ગ્રામકેન્દ્રી નવલકથા, (સંકલન: વીરેન્દ્રનારાયણ સિંહ), 2015 (મરણોત્તર) |
16. રવીન્દ્રનાથ ટાગોર (સંકલન: તોરલ પટેલ), 2015 (મરણોત્તર) |
પરિચય પુસ્તિકા : |
1. સૂરદાસની કવિતા, 1972 |
2. રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિ, 1986 |
3. અજ્ઞેય, 1987 |
4. ઉમાશંકર જોશી, 1989 |
5. જૈનેન્દ્રકુમાર, 1992 |
અનુવાદ : |
1. પંડિત વિષ્ણુ દિગમ્બર (મૂ.લે. વી. આર. આઠવલે), 1967 |
2. निशीथ (મૂ.લે. ઉમાશંકર જોશી), (રઘુવીર ચૌધરી સાથે), 1968 |
3. प्राचीना (મૂ.લે. ઉમાશંકર જોશી), (રઘુવીર ચૌધરી સાથે), 1968 |
4. ચિદમ્બરા (મૂ.લે. સુમિત્રાનંદન પંત), (રઘુવીર ચૌધરી સાથે), 1969 |
5. ગુરુનાનક (મૂ.લે. ગોપાલસિંહ), 1969 |
6. શંકરદેવ (મૂ.લે. મહેશ્વર નિયોગ), 1970 |
7. વનલતા સેન (મૂ.લે. જીવનાનંદદાસ), 1976 |
8. સ્વર્ગની નીચે મનુષ્ય (મૂ.લે. સુનીલ ગંગોપાધ્યાય), 1977 |
9. ગીતપંચશતી (નગીનદાસ પારેખ અને અન્ય સાથે), 1978 |
10. સમકાલીન અસમિયા કવિતા, 1982 |
11. બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા (મૂ.લે. સુકુમાર સેન), 1982 |
12. તપસ્વી અને તરંગિણી (મૂ.લે. બુદ્ધદેવ બસુ), 1982 |
13. સંપત્તિનું સર્જન (તાતા પેઢીની કથા), (મૂ.લે. આર. એમ. લાલા), 1983 |
14. પુરુષોત્તમ (શ્રી શ્રી ઠાકુર અનુકુલચન્દ્રનું જીવનવૃત્તાંત) (મૂ.લે. જગદીશ નારાયણ), 1986 |
15. ચાર અધ્યાય (મૂ.લે. રવીન્દ્રનાથ ઠાકુર), 1988 |
16. બીજાના પગ (મૂ.લે. શ્રીકાન્ત વર્મા), (બિંદુ ભટ્ટ સાથે), 1988 |
17. કામરૂપા (અસમિયા કવિતા), 1993 |
18. अखा (भारतीय साहित्य के निर्माता), (મૂ.લે. ભૂપેન્દ્ર ત્રિવેદી), 1993 |
19. શ્રી ચૈતન્ય મહાપ્રભુ (મૂ.લે. પ્રભુદત્ત બ્રહ્મચારી), (નગીનદાસ પારેખ સાથે), 1988 |
20. સૂરજમુખીનું સ્વપ્ન (મૂ.લે.સૈયદ અબ્દુલ મલિક), 1994 |
21. મોહન રાકેશ (ભારતીય સાહિત્યના નિર્માતા), (મૂ.લે. પ્રતિભા અગ્રવાલ), 1994 |
22. ઇયારુંઈંગમ (મૂ.લે. વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય), 1996 |
23. સત્યાનુસરણ (મૂ.લે. શ્રી શ્રી ઠાકુર અનુકુલચંદ્ર), 1985 |
24. આંગણની પાર દ્વાર (મૂ.લે.અજ્ઞેય), 2000 |
25. હર્ષચરિત્ર: એક સાંસ્કૃતિક અધ્યયન (મૂ.લે. વાસુદેવશરણ અગ્રવાલ), 2૦૦૦ |
26. ગોત્રયાન (મૂ.લે. અય્યપ્પ પણિક્કર) 2003 |
27. બુદ્ધનું નિર્વાણ અને બીજી વાર્તાઓ, 2004 |
28. નગ્ન નિર્જન હાથ (મૂ.લે. જીવનાનંદ દાસ), 2005 |
29. નિર્વાચિત કવિતા (ઊડિયા કવિતા), 2011 |
સંપાદન : |
1. અસમિયા-ગુજરાતી કવિતા, 1981 |
2. જીવનનું કાવ્ય (મૂ.લે. કાકા કાલેલકર), 1982 |
3. ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો, 1982 |
4. ગુજરાતી સાહિત્યનો નવમોદાયકો, 1991 |
5. વિદ્યાવિદ્યાનિવાસ મિશ્ર કે લલિત નિબંધ (રામકુમારગુપ્ત સાથે), 1991 |
6. નવમા દાયકાની કવિતા (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1992 |
7. અનુ-આધુનિકતાવાદ (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1993 |
8. તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાંક પરિમાણો (ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે), 1994 |
9. અદ્યતન ગુજરાતી કહાનિયાં (રામકુમાર ગુપ્ત સાથે) 1994 |
10. લોકલીલા (મૂ.લે. સુન્દરમ્), (રમણલાલ જોશી સાથે), 1995 |
11. ઈશ (મૂ.લે. સુન્દરમ્), (રમણલાલ જોશી સાથે), 1995 |
12. યુગદૃષ્ટા ઉમાશંકર, (રઘુવીર ચૌધરી અને અન્ય), 1995 |
13. ગુર્જર અદ્યતન નિબંધ સંચય (હર્ષદ ત્રિવેદી સાથે), 1998 |
14. ગુર્જર લલિત નિબંધ સંચય (રમેશ ર. દવે સાથે), 1998 |
15. ગુર્જર હાસ્ય નિબંધ સંચય (રતિલાલ બોરીસાગર સાથે), 1998 |
16. સાસુ વહુની લઢાઈ (મૂ.લે. મહીપતરામ રૂપરામ નીલકંઠ), 1998 |
17. ઇંગ્લાંડની મુસાફરીનુંવર્ણન (મૂ.લે. મહિપતરામ રૂપરામ નીલકંઠ), 1998 |
18. ચૂંટલી કવિતા: ઉમાશંકરજોશી, 1999 |
19. અમર પ્રવાસ નિબંધો, 2000 |
20. ગુજરાતી લલિતનિબંધ સંચયન, 2001 |
21. ઇંગ્લંડમાં પ્રવાસ (મૂ.લે. કરસનદાસ મુલજી), (સંપા. ર.લ.રાવળ સાથે), 2001 |
22. રવીન્દ્ર પૂર્વચરિત્ર (મૂ.લે. નગીનદાસ પારેખ), 1997 |
23. ચંદ્રવદન મહેતા સમગ્ર નાટ્યકૃતિઓ ખંડ-1 થી 5, (વર્ષ 2002 થી 2006) |
24. ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો, 2003 |
25. કાલેલકર અધ્યયન ગ્રંથ (ચીમનલાલ ત્રિવેદી અને અન્ય), 2003 |
26. રવીન્દ્રસંચય (અનિલા દલાલ સાથે), 2003 |
27. નીરક્ષીર-વિવેક (મૂ.લે.નગીનદાસ પારેખ), 2004 |
28. તેષાં દિક્ષુ (ચૂંટેલાનિબંધો), 2004 |
29. શ્રેષ્ઠ ઉમાશંકર (ચયન) (નિરંજન ભગત અને અન્ય સાથે), 2005 |
30. કુરુક્ષેત્ર કવિ ન્હાનાલાલગ્રંથાવલિ :2 (ખંડ-1), 2007 |
31. વૃંદાવન મોરલી વાગે છે (ભારતીય કૃષ્ણભક્તિ કવિતા), (અનિલા દલાલ સાથે), 2007 |
32. સવ્યસાચી સારસ્વત (ધીરુભાઈ ઠાકર અભિવાદન ગ્રંથ), (અન્યો સાથે), 2007 |
33. ગુજરાતી નિબંધનાં દોઢસોવર્ષ, 2011 |
34. પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ, 2008 |
35. ગોમંડળ પરિક્રમ (મૂ.લે.નંદકુંવરબા), 2009 |
36. શ્રેષ્ઠ ન્હાનાલાલ, (નિરંજનભગત, ચિમનલાલ ત્રિવેદી સાથે), 2009 |
37. ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, (નિરંજન ભગત અને અન્ય સાથે), 2010 |
38. ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો, (નિરંજન ભગત અને અન્ય સાથે), 2010 |
39. ઓગણીસમી સદીનું ગુજરાતી પ્રવાસલેખન સંચય (તોરલ પટેલ સાથે), 2010 |
40. કૃષ્ણલાલ શ્રીધરાણીની સાહિત્યસૃષ્ટિ ખંડ-1 અને 2, 2011 |
41. રવીન્દ્ર સંચયિતા (અનિલા દલાલ સાથે), 2012 |
42. શ્રેષ્ઠ રા. વિ. પાઠક (નિરંજન ભગત અને અન્ય સાથે), 2012 |
43. પરબ (1974-2001) (ગુજરાતી સાહિત્ય પરિષદ મુખપત્ર) |