હું ચાહું છું

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની;
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

સુન્દરમ્

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.