સંઘેડાઉતાર-નિરંજન ભગત

              મીરાંનું એક એક પદ કેવું સ્વચ્છ અને સુઘડ છે, કેવું સાફસૂતરું અને સંઘેડાઉતાર છે ! એનાં ઘાટઘૂટ અને એનું ઘડતર-જડતર સંપૂર્ણ છે. એનો આરંભ, એનો અંત, એનો લય, એના પ્રાસ બધું જ સુંદર છે. ક્યાંય છૂંછાછેડા નહીં, ક્યાંય ગાંઠગૂંચ નહીં. બધું જ ઘટ્ટ ને ઘાટીલું.

નિરંજન ભગત

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.