શું કરું?

કોઈ પથ્થર ઉગામે, તો હું શું કરું?
ફૂલ ફેંકું ન સામે, તો હું શું કરું?

‘શૂન્ય’ પાલનપુરી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.