મર્યાદિત સરમુખત્યારશાહી ?

               લોકો હવે એવા સવાલ પૂછવા લાગ્યા છે કે અમુક હદની બળજબરી વિના શું ભારત જેવા દેશનું શાસન ચલાવી શકાય ? પણ આપણે એટલું યાદ રાખીએ કે મર્યાદિત સરખમુખત્યારશાહી જેવી કોઈ વસ્તુ નથી.
એસ. નિહાલસિંહ

[‘સ્ટેટ્સમન’ દૈનિક : 1978]
**
માત્ર સારા માણસોને હાથે જ ભવિષ્યમાં તેનો અમલ થશે, એવું માનીને કાયદાઓ ઘડી શકાય નહીં.
અરુણ શૌરી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.