મઘમઘ-શ્યામ સાધુ

યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડકેલો ?

શ્યામ સાધુ
**

ભગવાન આપણને સ્મૃતિ આપે છે,
જેથી પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ.

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.