ભૂલી જઈએ !-એન લિંડબર્ગ

              આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ તે ભૂલી જઈએ, હવે પછી શું કરવાના છીએ તે વિસારે પાડીએ – જેમ સમુદ્રમાં ડૂબી જઈએ, તેમ લેખનકાર્યમાં તરબોળ થઈ જઈએ.

એન લિંડબર્ગ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.