ભૂલવા બેઠાં… – ઇન્દુલાલ ગાંધી

આજે અમે બધું ભૂલવા બેઠાં.
એક અવાચક રાતને આરે,
તારોડિયા જ્યારે –
આવી આવીને આળોટતા હેઠા,
ત્યારે અમે બધું ભૂલવા બેઠાં….

ઇન્દુલાલ ગાંધી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.