પાણી… પાણી…-હોરેસ

                   એક રતલ કાગળ બનાવવામાં 24 ગેલન પાણી વપરાય… એક ટન સીમેન્ટ બનાવવામાં 65,000 ગેલન પાણી વપરાય… એક મોટા મકાનને ‘ઍર-કંડિશન્ડ’ કરવા માટે રોજનું 30 લાખ ગેલન પાણી જોઈએ – એટલે કે 25,000ની વસ્તીનું ગામ એક દિવસમાં વાપરે તેટલું !

કવિઓ : માનવજાતના પ્રથમ શિક્ષકો.
હોરેસ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.