પગ પર કુહાડો – ભીમરાવ આંબેડકર

               પોતાનો અલગ કોમવાદી પક્ષ બનાવવો, એ લઘુમતીના હિતમાં નથી. કેમ કે જો લઘુમતી પોતાનો કોમવાદી પક્ષ બનાવશે, તો પછી બહુમતી પણ પોતાનો કોમવાદી પક્ષ બનાવશે – જે સ્વાભાવિક રીતે જ મોટો ને બળૂકો હશે. એ રીતે બહુમતીને પોતાનું કોમવાદી રાજ સ્થાપવાનું સહેલું થઈ પડશે. એટલે, પોતાની સલામતી માટે પણ લઘુમતી જો કોમવાદી પક્ષ બનાવે, તો એ પોતાના જ પગ ઉપર કુહાડો મારવા બરાબર થશે.

ભીમરાવ આંબેડકર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.