નમ્ર વિનંતી – ભિક્ષુ અખંડાનંદ

સજ્જનો પ્રત્યે નમ્ર વિનંતી કે આ સેવકને મહાત્મા કે દાતાર સમજીને કોઈએ તેની પાસે આવવા જેવું, માગવા જેવું, બીજીત્રીજી વાતે વાળવા જેવું, નિમંત્રણ આપવા જેવું કે તેડાવવા જેવું નથી. એક તો આ સેવક વિદ્વાન નથી. આખો વખત રોકાણ પહોંચે છે. માટે સર્વ સજ્જનો પાસે ક્ષમા માગું છું.

ભિક્ષુ અખંડાનંદ
(1932)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.