ચોરોએ ચેમ્પિયન બનાવ્યો !-બીલ રોજર્સ

                  ચોરલોકોએ મને લાંબી દોડનો ચેમ્પિયન બનાવ્યો હતો. એક સવારે મને ખબર પડી કે મારી મોટર સાઇકલ ચોરાઈ ગઈ છે, એટલે મેં એક સાઇકલ વસાવી. પછી એ સાઇકલ પણ ચોરાઈ ગઈ ત્યારે મેં નક્કી કર્યું કે રોજ નોકરી પર પહોંચવા માટેની 2-3 માઈલની મજલ દોડીને કાપવી. એની ચોરી કોણ કરી શકવાનું હતું ?

બીલ રોજર્સ

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.