કોને ? – ‘આદિલ’ મન્સૂરી

આ દિગ્વિજયની ખુશાલી વહેંચશો કોને
સમગ્ર વિશ્વને આ યુદ્ધમાં હરાવીને ?…
કરે છે પ્રાર્થના અમૃતના પાકની ‘આદિલ’,
દશે દિશાઓમાં બેઠા જે ઝેર વાવીને !

‘આદિલ’ મન્સૂરી

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.