એટલા માટે-દિમીત્રી શોસ્તાકોવિચ

કલાકાર પોતાની નવી કૃતિ ઉપર કામ એટલા માટે શરૂ કરે છે કે
આગલી કૃતિથી તેને પૂર્ણ સંતોષ થયો હોતો નથી.

દિમીત્રી શોસ્તાકોવિચ
(રશિયન સંગીતકાર)

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.