ઇન્દ્રધનુની રચના સમું

            બાળસાહિત્યની સાધના સહેલી નથી. એટલે જ બાળસાહિત્યનું ક્ષેત્ર હજારો પ્રતિભાશૂન્ય રચનાઓના ભારથી પીડાય છે. જેઓ ઇન્દ્રધનુ રચી શકે, તેઓ જ બાળસાહિત્ય રચી શકે.

લીલા મજમુદાર

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.