પ્રથમ પ્રકાશન

સરસ્વતીચંદ્ર
નવલકથા ભાગ 3

રત્નનગરીનું રાજ્યતંત્ર.

કર્તા,

સદ્ગત સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી,
બી. એ., એલ્ એલ્. બી., વકીલ, મુંબાઇ હાઇકોર્ટ

“We too often forget that not only is there a soul of goodness in things evil, but very generally also, a soul of truth in things erroneous.”
Herbert Spencer’s First Principles.

પાંચમી આવૃત્તિ

પ્રકાશક,
રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી

સર્વ અધિકાર સ્વાધીન.

મુંબાઈ.
મુખ્ય એનંટ્સ – એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની
સંવત્ 1979 — ઇ.સ. 1923

મૂલ્ય રુપીઆ અઢી.

 

પ્રથમ આવૃત્તિ, સં. 19પ4; ઈ. સ. 1898. પ્રત. 3000.
બીજી આવૃત્તિ, સં. 1960; ઈ. સ. 1904. પ્રત. 3000.
ત્રીજી આવૃત્તિ, સં. 1968; ઈ. સ. 1912. પ્રત. 3000.
ચોથી આવૃત્તિ, 1974; ઈ. સ. 1918, પ્રત. 3000.
પાંચમી આવૃત્તિ, 1979; ઈ. સ. 1923. પ્રત. 3000.

Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya-Sagar
Press, 23, Kolbhat Lane, Bombay.
and
Published by Ramaniyaram Govardhanram Tripathi, at
Morarji Gokuldas Chawls, Girgam, Bombay No 4.

[ફેબ્રુઆરી 1923.]

 

સરસ્વતીચંદ્ર ભાગ પ્હેલો તથા ભાગ બીજો નામદાર મુંબાઈ ઈલાકાની સરકારે ઈન્ડિયન સીવિલ સર્વીસની હાયર પરીક્ષા માટે ટેકસ્ટ બુક તરીકે પસંદ કર્યાનું—તા૰ 18 મી જુલાઈ 1912 ના સરકારી ગેઝીટમાં પ્રસિદ્ધ કર્યું છે. તથા મુંબાઈ યુનિવર્સિટીની એમ્. એ. ની પરીક્ષા માટે સરસ્વતીચંદ્ર (ભાગ 1 થી 4) ટેકસ્ટ બુક તરીકે પસંદ કરવામાં આવી છે.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.