Book Title: સમૂળી ક્રાન્તિ

Author: કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

Cover image for સમૂળી ક્રાન્તિ
License:
All Rights Reserved

Contents

Book Information

Book Description

મશરૂવાળાની આગવી અને મૂળભૂત વિચારણાને ખૂબ સઘન રીતે નિરૂપતું આ નાનકડું પુસ્તક એમની ખરી ઓળખ આપનારું બન્યું છે. એના પાયામાં  ગાંધીવિચાર હોવા છતાં લેખકે એથી આગળ પોતાનો સ્વતંત્ર માર્ગ નીપજાવ્યો છે. ધર્મ-સમાજ-આર્થિક-રાજકીય ક્રાન્તિ-કેળવણી એવા ક્રમે એમણે સ્વતંત્ર વિચારશક્તિની પ્રેરકતા ચીંધી છે – જેમકે ઇશ્વરનો સ્વીકાર પણ કોઈ પયગંબરનો અસ્વીકાર. એથી આ વિશદ નિરૂપણવાળું પુસ્તક વિચારોત્તેજક બન્યું છે. એમાં પ્રવેશવું પણ એટલું જ ઉત્તેજક નીવડશે.

Author

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.

Metadata

Title
સમૂળી ક્રાન્તિ
Author
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
Publisher
Navjivan Trust