અર્પણ

‘રમ્યાણિ વીક્ષ્ય’ નિબન્ધસંગ્રહ સુરેશ જોષીની હયાતીમાં જ તૈયાર થયો હતો. કોઈક કારણસર ત્યારે પ્રગટ થઈ શક્યો નહીં. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે પ્રગટ થાય છે એ પણ જોગાનુજોગ છે. આમાં નિમિત્ત બનનારા મહેન્દ્રભાઈ શાહનો તથા અન્ય મિત્રોનો આભાર માનું છું.

– ઉષા જોષી

ભરત નાયક – ગીતા નાયકને

તમારી કૃતિભક્તિની સ્મૃતિમાં

License

રમ્યાણિ વીક્ષ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.