નિવેદન

આમ તો દરેકના લલિત નિબન્ધોમાં પ્રથમ પુરુષની જ વાત આવતી હોય છે, પણ આ નિબન્ધોમાં જરા જુદી રીતે પ્રથમ પુરુષ ઉપર ભાર મુકાયો છે. સુરેશ જોષીના સૌ ચાહકો આને આવકારશે એવી આશા છે. આ પ્રકાશન માટે હું મહેન્દ્ર શાહની આભારી છું.

– ઉષા જોષી
કાર્તિક પૂર્ણિમા, 2044

License

પ્રથમ પુરુષ એકવચન Copyright © by . All Rights Reserved.