જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.
-
-
- નિર્જળું વ્રત એટલે ?
-
-
-
- એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે –
-
-
-
-
-
-
-
-
- દાતણ પાણી મોકળા,
-
-
-
-
-
-
-
-
- તો જ બાથી દાતણ કરાય પછી કોઈ કહે કે –
-
-
-
-
-
-
-
-
- નાવણ પાણી મોકળાં,
-
-
-
-
-
-
-
-
- તો જ બા નાહી શકે. કોઈ કહે કે –
-
-
-
-
-
-
-
-
- અન્ન પાણી મોકળાં
-
-
-
-
-
-
-
-
- તો જ બાથી જમી શકાય.
-
Feedback/Errata