Book Title: જનાન્તિકે

Author: સુરેશ જોષી

Cover image for જનાન્તિકે
License:
All Rights Reserved

Contents

Book Information

Book Description

આ પુસ્તકમાં સર્જક તમારી સાથે વાત માંડે છે – જરાય દૂર બેસીને નહીં, પ્રેમથી નિકટ બેસીને. જનાન્તિકે એટલે કાનમાં કરેલી વાત – મધુર અને અંગત. એ અંગત વાતોમાં બાળપણનાં વિસ્મય ભર્યાં સ્મરણો છે, શૈશવની ને પ્રકૃતિની રમણીય લીલાઓ છે. ને એવી જ રમણીય લીલા છે કલ્પનાભરી અને શિષ્ટ-મિષ્ટ રીતિની ભાષાની. આપણી અંદર-બહારની આ સુંદર સૃષ્ટિ એક સર્જકના અવાજથી કેવી અધિકતર સુંદર બને છે એ જાદુ આ પુસ્તકના પહેલા વાક્યથી જ શરૂ થઈ જવાનો છે. એનો ૧… ૨… ૩ એવો પ્રત્યેક ખંડ અલગ અલગ રાગિણી જેવો સંતર્પક છે. તો, પ્રવેશો…

Author

સુરેશ જોષી

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Metadata

Title
જનાન્તિકે
Author
સુરેશ જોષી
License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Publisher
સ્વાતિ પ્રકાશન
Publication Date
January 1, 2015