પ્રસ્તુતિ

Smiling, sincere, incorruptible —
His body disciplined and limber
A man who had become what he Could
And was what he was —
Ready at any moment to gather everything
Into one simple sacrifice.

— Dag Hammarskjold

મલકતો અપાપવિદ્ધ, નિશ્ચલ —
દેહ છે અનુશાસિત અને ચપલ
બની શકતો હતો તે બનેલ
અને જે હતો તે થઈ ગયેલ —
પ્રસ્તુત હરઘડી, આટોપી સકલ
દેવા એક આહુતિ સરલ.

— દાગ હેમરશ્યોલ્ડ

અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ
મૂર્તિમંત દિવ્યતા બનીએ
મૂર્તિમંત નમ્રતા બનીએ
જેથી આ દેશને વધુ સમજી શકીએ
અને વધુ ચાહી શકીએ.

— મો. ક. ગાંધી

License

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ Copyright © by નારાયણ દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *